વંદનવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંદનવાર

સ્ત્રીલિંગ

  • 1

    મંગળ પ્રસંગે દ્વાર પર લટકાવવામાં આવતી ફૂલ-પત્તીની માળા; તોરણ.

મૂળ

सं.