ગુજરાતી

માં વેદનાની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેદના1વંદના2

વેદના1

સ્ત્રીલિંગ

  • 1

    જાણવું તે; જ્ઞાન.

  • 2

    અનુભવવું તે; લાગણી.

  • 3

    પીડા.

ગુજરાતી

માં વેદનાની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેદના1વંદના2

વંદના2

સ્ત્રીલિંગ

  • 1

    નમસ્કાર; પ્રણામ.

મૂળ

सं.