વંદનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંદનીય

વિશેષણ

  • 1

    વંદન કરવા યોગ્ય.

વેદનીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેદનીય

નપુંસક લિંગ

જૈન
  • 1

    જૈન
    આઠ પ્રકારનાં કર્મમાંનું એક.