વદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વદા

સ્ત્રીલિંગ

  • 1

    વિદાય; વળાવેલું; મોકલેલું.

  • 2

    રજા; છૂટા પડવું તે.

વૃંદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃંદા

સ્ત્રીલિંગ

  • 1

    તુલસી.

મૂળ

सं.

વૃંદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃંદા

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    રાધિકા.