વેદાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેદાંત

પુંલિંગ

  • 1

    વેદોનો અંતિમ ભાગ-ઉપનિષદ.

નપુંસક લિંગ

  • 1

    વેદોનો અંતિમ ભાગ-ઉપનિષદ.

  • 2

    વેદાંતદર્શન.

મૂળ

सं.