વદિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વદિ

અવ્યય

  • 1

    કૃષ્ણપક્ષમાં; વદ.

મૂળ

सं.

વેદિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેદિ

સ્ત્રીલિંગ

  • 1

    હોમ વગેરે માટે તૈયાર કરેલી ઓટલી કે કુંડ; વેદી.

મૂળ

सं.