વૈદિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈદિક

વિશેષણ

  • 1

    વેદોને લગતું.

  • 2

    વેદોમાં કહેલું કે તે અનુસારનું કે તેના સમયનું.

  • 3

    વેદ જાણતું.

પુંલિંગ

  • 1

    વેદનો પંડિત.

મૂળ

सं.