વેદિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેદિકા

સ્ત્રીલિંગ

  • 1

    હોમ વગેરે માટે તૈયાર કરેલી ઓટલી કે કુંડ; વેદી.

મૂળ

सं.