વેદિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેદિયું

વિશેષણ

  • 1

    વેદ ભણેલું.

  • 2

    લાક્ષણિક ભણેલું પણ ગણેલું નહિ.

મૂળ

'વેદ' ઉપરથી