ગુજરાતી માં વધની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વધ1વધ2

વધુ1

વિશેષણ

 • 1

  વધારે.

મૂળ

सं. वृद्ध પરથી

ગુજરાતી માં વધની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વધ1વધ2

વધૂ2

સ્ત્રીલિંગ

 • 1

  વહુ; જુવાન પત્ની.

 • 2

  છોકરાની વહુ.

મૂળ

सं.

ગુજરાતી માં વધની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વધ1વધ2

વેધ

પુંલિંગ

 • 1

  છિદ્ર; વેહ.

 • 2

  દોષ; બાધ.

 • 3

  જખમ.

 • 4

  વેધન.

 • 5

  ગ્રહો વગેરે આકાશીય પદાર્થોની ગતિ, સમય વગેરેનું નિરીક્ષણ.

 • 6

  સુતાર કે કડિયાના કામમાં શાસ્ત્રીય દોષ.

 • 7

  સૂર્યગ્રહણ પૂર્વે ચાર પ્રહર અને ચંદ્રગ્રહણ પૂર્વે ત્રણ પ્રહરનો સૂતકનો સમય.

 • 8

  લાક્ષણિક ખાર; દ્વેષ.

 • 9

  ગણિતશાસ્ત્ર​
  'કોઑર્ડિનેટ ઑફ ઝેડ'.

મૂળ

सं.

ગુજરાતી માં વધની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વધ1વધ2

વેધુ

વિશેષણ

 • 1

  વીંધનારું.

 • 2

  કાઠિયાવાડી દુશ્મન થઈ પાછળ પડેલું.

મૂળ

'વેધવું' ઉપરથી

ગુજરાતી માં વધની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વધ1વધ2

વૈધ

વિશેષણ

 • 1

  ધારાધોરણ અનુસારનું.

 • 2

  વિધિ પ્રમાણે શુદ્ધ કે બરોબર; વિહિત.

મૂળ

सं.

ગુજરાતી માં વધની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વધ1વધ2

વધ

પુંલિંગ

 • 1

  કાપીને મારી નાખવું તે.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  'મલ્ટિપલ'.

મૂળ

सं.

ગુજરાતી માં વધની 2 મુખ્ય વ્યાખ્યા છે:

વધ1વધ2

વધ

સ્ત્રીલિંગ

 • 1

  વધારો.

મૂળ

सं. वृद्धि