ગુજરાતી

માં વધૂકુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વધૂકું1વેધક2

વધૂકું1

વિશેષણ

  • 1

    વધારેપડતું; વધારાનું.

ગુજરાતી

માં વધૂકુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વધૂકું1વેધક2

વેધક2

વિશેષણ

  • 1

    વીંધી નાંખે એવું; તીક્ષ્ણ.

મૂળ

सं.