વધેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બલિદાન આપવું.

  • 2

    ફોડવું.

  • 3

    કાપવું.

મૂળ

सं. वर्ध्