વધરાવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધરાવળ

સ્ત્રીલિંગ

  • 1

    વૃષણનો એક રોગ.

મૂળ

सं. वध्रि કે वध्र ઉપરથી