ગુજરાતી

માં વધવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વધવું1વેધવું2

વધવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સંખ્યા, કદ, માપ, ગુણ, કશામાં પણ વધારો થવો; મોટું થવું.

 • 2

  બચવું; બાકી રહેવું.

 • 3

  આગળ જવું; ટપવું; પ્રગતિ કરવી.

મૂળ

सं. वृध् ( प्रा. वड्ढ), हिं. बढना; म. वधणें

ગુજરાતી

માં વધવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વધવું1વેધવું2

વેધવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વેધ પાડવો.

 • 2

  વીંધવું.

મૂળ

सं. विध्