વધસ્તંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધસ્તંભ

પુંલિંગ

  • 1

    વધ કરવા માટે લટકાવવાનો સ્તંભ; ફાંસીનો માંચડો; વધસ્થાન.

મૂળ

सं.