વધાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ખુશીના સમાચાર.

  • 2

    ખુશખબર લાવનારને અપાતી ભેટ.

મૂળ

प्रा. वद्धवण (सं. वर्धापन); સર૰ हिं. बधाई; म. वरधावा