વૈધાનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈધાનિક

વિશેષણ

  • 1

    વિધાન સંબંધી.

  • 2

    બંધારણ સંબંધી.

મૂળ

सं.