વધામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધામણું

નપુંસક લિંગ

  • 1

    મંગળકાર્ય નિમિત્તે માતાનું પૂજન.

  • 2

    વધામણી.

મૂળ

જુઓ વધાઈ