વધામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધામણી

સ્ત્રીલિંગ

  • 1

    ખુશીના સમાચાર.

  • 2

    ખુશખબર લાવનારને અપાતી ભેટ.

મૂળ

प्रा. वद्धवण ( सं. वर्धापन); સર૰ हिं. बधाई; म. वरधावा