વધારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધારણ

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો વધારનારું.

મૂળ

'વધારવું' પરથી

વધારણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધારણું

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ધ્વનિને મોટો કરે-વધારે એવું યંત્ર કે સાધન; 'ઍમ્પ્લિફાયર'.