વધારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધારો

પુંલિંગ

 • 1

  ઉમેરો; વૃદ્ધિ.

 • 2

  નફો.

 • 3

  બાકી; સિલક.

 • 4

  સાંધણ; પુરવણી.

 • 5

  વર્તમાનપત્રનો વધારા તરીકે કાઢેલો અંક.

મૂળ

જુઓ વધારવું, વધવું; સર૰ म. वधारा