વધાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વધાવો

પુંલિંગ

  • 1

    વધાવવાની સામગ્રી.

  • 2

    એકી (દાણા જોતાં).

  • 3

    વર કે કન્યાને મોકલવાની ભેટ.

મૂળ

'વધાવવું' ઉપરથી