વેધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેધી

વિશેષણ

  • 1

    વીંધનારું; વીંધી નાખે તેવું (સમાસમાં, જેમ કે, મર્મવેધી).

  • 2

    વેધવાળું.

મૂળ

सं.