ગુજરાતી

માં વનની 3 મુખ્ય વ્યાખ્યા છે: વન1વેન2વેન3

વન1

નપુંસક લિંગ

 • 1

  જંગલ.

મૂળ

सं.

ગુજરાતી

માં વનની 3 મુખ્ય વ્યાખ્યા છે: વન1વેન2વેન3

વેન2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વેણ; એક પ્રાચીન રાજા; મનુનો પૌત્ર.

મૂળ

सं.

ગુજરાતી

માં વનની 3 મુખ્ય વ્યાખ્યા છે: વન1વેન2વેન3

વેન3

નપુંસક લિંગ

 • 1

  વહેવું તે; વહેણ.

 • 2

  વાહન-બળદગાડી કે ડમણિયું.

 • 3

  [?] લગાર; હાર.

 • 4

  [?] વભો.

 • 5

  કાઠિયાવાડી રઢ; હઠ; મમત (વેન લેવું).

મૂળ

જુઓ વહન