વનમાલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનમાલા

સ્ત્રીલિંગ

  • 1

    વનના ફૂલની માળા.

  • 2

    ઘૂંટણ લગી પહોંચે તેવો ફૂલનો હાર (શ્રીકૃષ્ણનો).