વનરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનરડો

પુંલિંગ

 • 1

  કાઠિયાવાડી દુઃખ; વિટંબણા.

 • 2

  બગાડો.

 • 3

  ઝઘડો; વાદ; વાંધો.

 • 4

  કાઠિયાવાડી ફજેતો.

મૂળ

જુઓ વનારવું