વનસ્પતિઘી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનસ્પતિઘી

નપુંસક લિંગ

  • 1

    વનસ્પતિ (તેલીબિયાં)ના તેલનો રાસાયણિક પ્રક્રિયાથી ધોઈ-ઠારીને બનાવાતો ઘી જેવો પદાર્થ.