વન્સ મોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વન્સ મોર

પુંલિંગ

  • 1

    'એક વાર ફરીથી' એવા અર્થનો નાટકી હર્ષોદ્ગાર.

મૂળ

इं.