વનારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનારવું

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કાપવું; સમારવું.

મૂળ

सं. वन् =કાપવું