વનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વનો

પુંલિંગ

 • 1

  +વિવેક.

 • 2

  નવશાહ; વરરાજા.

 • 3

  વિવાહમાં ગાવાનું ગીત.

 • 4

  +વર કે અણવર.

 • 5

  પદ્યમાં વપરાતો વર્ણ; રંગ.

મૂળ

सं. विनय