વપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વપન

નપુંસક લિંગ

  • 1

    વાળ કપાવવા કે હજામત કરાવવી તે; વતું.

  • 2

    વાવવું કે રોપવું તે.

મૂળ

सं.