વેપમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેપમાન

વિશેષણ

  • 1

    કંપાયમાન; ડોલતું.

મૂળ

सं.