ગુજરાતી

માં વપલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વપલો1વેપલો2

વપલો1

પુંલિંગ

  • 1

    કૌતુક.

મૂળ

સર૰ વેપલો

ગુજરાતી

માં વપલોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વપલો1વેપલો2

વેપલો2

પુંલિંગ

  • 1

    વેપાર; કામધંધો (તિરસ્કારમાં).

મૂળ

'વેપાર' ઉપરથી