વેપાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેપાર

પુંલિંગ

  • 1

    માલ વેચવા સાટવાનો ધંધો (વેપાર કરવો).

મૂળ

सं. व्यापार; સર૰ हिं., म. वेपार