વેપારતુલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેપારતુલા

સ્ત્રીલિંગ

  • 1

    દેશના વેપારની-આયાતનિકાસનું ત્રાજવું કે એનું સમતોલપણું; 'બૅલન્સ ઑફ ટ્રેડ'.