વફા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વફા

સ્ત્રીલિંગ

  • 1

    વચનને વળગી રહેવું તે; પ્રમાણિકપણું.

  • 2

    ભક્તિ; શ્રદ્ધા; વિશ્વાસ.

મૂળ

अ.