વભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વભો

પુંલિંગ

  • 1

    સાહેબી.

  • 2

    મર્યાદા; અદબ.

  • 3

    પ્રતિષ્ઠા; વજન; વક્કર.

મૂળ

જુઓ વૈભવ