વૈમનસ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈમનસ્ય

નપુંસક લિંગ

  • 1

    વેર; દ્વેષ.

  • 2

    નિરુત્સાહ; ખિન્નતા.

મૂળ

सं.