વમળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વમળ

નપુંસક લિંગ

  • 1

    વહેતા પાણીમાં થતું કૂંડાળું-ભમરો.

  • 2

    લાક્ષણિક ગૂંચવણ.

મૂળ

सं. विभ्रम? સર૰ हिं. भँवर