વૈમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈમાન

નપુંસક લિંગ

  • 1

    વિમાન; આકાશમાં ફરી શકે તેવું વાહન.

  • 2

    જૈન
    દેવનું નિવાસ-ભવન.