વૈમાનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈમાનિક

વિશેષણ

 • 1

  વિમાની; વિમાનવાળું કે તે સંબંધી.

 • 2

  અભિમાન વિનાનું.

વૈમાનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈમાનિક

પુંલિંગ

 • 1

  વિમાની; વિમાનવાળું કે તે સંબંધી.

 • 2

  અભિમાન વિનાનું.

 • 3

  [વિમાન પરથી] વિમાનવાળો; વિમાન ચલાવવાનું જાણતો ખાસ માણસ.