વ્યંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યંગ

વિશેષણ

 • 1

  એકાદ અંગ વિનાનું; અપંગ.

 • 2

  વ્યંગ્ય; આડકતરી રીતે સૂચિત.

 • 3

  કટાક્ષથી કહેલું.

મૂળ

सं.

વ્યંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યંગ

નપુંસક લિંગ

 • 1

  વક્રોક્તિ; કટાક્ષ.