વ્યુત્ક્રાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યુત્ક્રાંતિ

સ્ત્રીલિંગ

  • 1

    બહાર નીકળવું-જતા રહેવું તે.

  • 2

    ઉલ્લંઘન.

  • 3

    મોટી ક્રાંતિ; ઊથલપાથલ.