વ્યુત્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યુત્થાન

નપુંસક લિંગ

  • 1

    જોરથી ઊઠવું તે.

  • 2

    અભ્યુન્નતિ.

  • 3

    સમાધિમાંથી ઊઠવું તે.

મૂળ

सं.