વ્યુત્પત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યુત્પત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    વ્યાકર​ણ
    શબ્દની મૂળ ઉત્પત્તિ.

  • 2

    વિદ્વત્તા; પ્રાવીણ્ય.

મૂળ

सं.