વ્યત્યય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યત્યય

પુંલિંગ

  • 1

    વ્યતિક્રમ; ઉલ્લંઘન કરવું તે.

  • 2

    વિપર્યાસ.

  • 3

    બાધા; વિઘ્ન.

મૂળ

सं.