વ્યુત્સર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યુત્સર્ગ

પુંલિંગ

  • 1

    ત્યાગ.

  • 2

    જૈન
    તપનો એક પ્રકાર; કાઉસગ્ઘ.

મૂળ

सं.