વ્યતિકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યતિકર

પુંલિંગ

  • 1

    મિશ્રણ.

  • 2

    સમુદાય.

  • 3

    સંબંધ.

  • 4

    ઘટના; બનાવ.

મૂળ

सं.