વ્યતિરેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યતિરેક

પુંલિંગ

 • 1

  અભાવ.

 • 2

  ભિન્નતા.

 • 3

  ઉત્તમતા; શ્રેષ્ઠતા.

 • 4

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર, જેમાં ઉપમેયને ઉપમાન કરતાં શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે.

 • 5

  ન્યાયશાસ્ત્ર​
  અમુક એક વસ્તુ ન હોય તો બીજી અમુક વસ્તુ પણ ન હોય એવો સંબંધ કે નિયમ.

મૂળ

सं.