વ્યતીપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યતીપાત

પુંલિંગ

  • 1

    જ્યોતિષમાં અશુભ મનાતો ૧૭મો યોગ.

  • 2

    ઉત્પાત કે ઉપદ્રવ.

મૂળ

सं.